Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 49:8-9 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 49:8-9 in ગુજરાતી બાઇબલ

8 કેમ કે તેના પ્રાણની કિંમત મોટી છે અને એ વિચાર તેણે સદાને માટે છોડી દેવો જોઈએ.
9 તે સદાકાળ જીવતો રહે કે જેથી તેનું શરીર કબરમાં દફનાવાય નહિ.
ગીતશાસ્ત્ર 49 in ગુજરાતી બાઇબલ