Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 49:14-15 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 49:14-15 in ગુજરાતી બાઇબલ

14 તેમને શેઓલમાં લઈ જવાના ટોળાં જેવા ઠરાવવામાં આવશે; મૃત્યુ તેઓનો ઘેટાંપાળક થશે; યથાર્થીઓ સવારમાં તેમના પર અધિકાર ચલાવશે; તેઓનું સૌંદર્ય શેઓલમાં એવું નાશ પામશે કે, ત્યાં કોઈ બાકી રહેશે નહિ.
15 પણ ઈશ્વર મારા આત્માને શેઓલના નિયંત્રણમાંથી છોડાવી લેશે; તે મારો અંગીકાર કરશે. સેલાહ
ગીતશાસ્ત્ર 49 in ગુજરાતી બાઇબલ