Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 48:4-6 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 48:4-6 in ગુજરાતી બાઇબલ

4 કેમ કે રાજાઓ એકત્ર થયા, તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા.
5 પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા; ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા.
6 ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈ તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.
ગીતશાસ્ત્ર 48 in ગુજરાતી બાઇબલ