Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 48:1-3 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 48:1-3 in ગુજરાતી બાઇબલ

1 આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે.
2 મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.
3 તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.
ગીતશાસ્ત્ર 48 in ગુજરાતી બાઇબલ