Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 44:17-19 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 44:17-19 in ગુજરાતી બાઇબલ

17 આ બધું અમારા પર આવી પડ્યું છે; તોપણ અમે તમને વીસરી ગયા નથી અને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી બન્યા નથી.
18 અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી; અમારાં પગલાં તમારા માર્ગ પરથી અન્ય માર્ગે વળ્યાં નથી.
19 તોપણ તમે અમને શિયાળવાંની જગ્યામાં કચડ્યા છે અને અમને મોતની છાયાથી ઢાંકી દીધા છે
ગીતશાસ્ત્ર 44 in ગુજરાતી બાઇબલ