Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 44:14-15 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 44:14-15 in ગુજરાતી બાઇબલ

14 તમે અમને વિદેશીઓમાં કહાણીરૂપ અને લોકોમાં માથાં હલાવવાનું કારણ કરો છો.
15 આખો દિવસ મારી આગળથી મારું અપમાન ખસતું નથી અને મારા મુખ પર થતી શરમિંદગીએ મને ઢાંકી દીધો છે.
ગીતશાસ્ત્ર 44 in ગુજરાતી બાઇબલ