Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 42:4-5 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 42:4-5 in ગુજરાતી બાઇબલ

4 હું લોકોના ટોળાં સાથે અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના ઘરમાં દોરી જતો હતો, એ વાતો યાદ કરું છું, ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે.
5 હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપાદ્રષ્ટિની સહાયને માટે હું હજી સુધી તેમની સ્તુતિ કરીશ.
ગીતશાસ્ત્ર 42 in ગુજરાતી બાઇબલ