Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 41:10-12 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 41:10-12 in ગુજરાતી બાઇબલ

10 પણ, હે યહોવાહ, મારા પર કૃપા કરો અને મને ઉઠાડો કે જેથી હું તેઓનો પ્રતિકાર કરું.
11 તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્ન છો, કે મારો શત્રુ મારા પર જયજયકાર કરતો નથી.
12 તમે મને મારી નિર્દોષતામાં સ્થિર રાખો છો અને તમારી હજૂરમાં મને સર્વકાળ રાખો છો.
ગીતશાસ્ત્ર 41 in ગુજરાતી બાઇબલ