Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 40:7-11 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 40:7-11 in ગુજરાતી બાઇબલ

7 પછી મેં કહ્યું, “જુઓ, હું આવ્યો છું; પુસ્તકમાં મારા વિષે લખેલું છે.
8 હે મારા ઈશ્વર, તમારી ઇચ્છાનુસાર કરવાને માટે હું રાજી છું.”
9 ભરી સભામાં મેં તમારા ન્યાયપણાની જાહેરાત કરી છે; હે યહોવાહ, તે તમે જાણો છો.
10 મેં મારા હૃદયમાં તમારું ન્યાયીપણું સંતાડી રાખ્યું નથી; મેં તમારું વિશ્વાસુપણું તથા ઉદ્ધાર પ્રગટ કર્યો છે; તમારી કૃપા તથા સત્યતા મેં જાહેર સભામાં છુપાવી નથી.
11 હે યહોવાહ, તમારી કૃપાદ્રષ્ટિ મારાથી પાછી ન રાખશો; તમારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો.
ગીતશાસ્ત્ર 40 in ગુજરાતી બાઇબલ