Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 3:1 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 3:1 in ગુજરાતી બાઇબલ

1 પોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત. હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે.
ગીતશાસ્ત્ર 3 in ગુજરાતી બાઇબલ