Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 37:9-10 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 37:9-10 in ગુજરાતી બાઇબલ

9 દુષ્કર્મીઓનો વિનાશ થશે, પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ દેશનું વતન પામશે.
10 થોડા સમયમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના ઘરને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન મળશે નહિ.
ગીતશાસ્ત્ર 37 in ગુજરાતી બાઇબલ