Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 37:34-35 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 37:34-35 in ગુજરાતી બાઇબલ

34 યહોવાહની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે. જ્યારે દુષ્ટ લોકોનો નાશ થતો હશે, ત્યારે તું તે જોશે.
35 અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ મેં દુષ્ટને મોટા સામર્થ્યમાં ફેલાતો જોયો.
ગીતશાસ્ત્ર 37 in ગુજરાતી બાઇબલ