Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 37:3-6 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 37:3-6 in ગુજરાતી બાઇબલ

3 યહોવાહ પર ભરોસો રાખ અને ભલું કર; દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ.
4 પછી તું યહોવાહમાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.
5 તારા માર્ગો યહોવાહને સોંપ; તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે.
6 તે તારું ન્યાયીપણું અજવાળાની માફક અને તારા પ્રામાણિકપણાને બપોરની માફક તેજસ્વી કરશે.
ગીતશાસ્ત્ર 37 in ગુજરાતી બાઇબલ