Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 37:24-26 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 37:24-26 in ગુજરાતી બાઇબલ

24 જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ, કેમ કે યહોવાહ તેનો હાથ પકડીને તેને નિભાવશે.
25 હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી.
26 આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે અને તેનાં સંતાન આશીર્વાદ પામેલા હોય છે.
ગીતશાસ્ત્ર 37 in ગુજરાતી બાઇબલ