Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 36:11-12 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 36:11-12 in ગુજરાતી બાઇબલ

11 મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ. દુષ્ટોના હાથ મને નસાડી મૂકે નહિ.
12 દુષ્ટોનું કેવું પતન થયું છે; તેઓ એવા પડી ગયા છે કે પાછા ઊઠી શકશે નહિ.
ગીતશાસ્ત્ર 36 in ગુજરાતી બાઇબલ