Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 35:13-14 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 35:13-14 in ગુજરાતી બાઇબલ

13 પણ, જ્યારે તેઓ બીમાર હતા, ત્યારે હું ટાટ પહેરતો; હું ઉપવાસથી મારા જીવને દુઃખી કરતો અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી.
14 તે લોકો જાણે મારા ભાઈઓ અને મારા નજીકના મિત્રો હોય તેવો વર્તાવ મેં તેઓની સાથે રાખ્યો; પોતાની માતાને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો.
ગીતશાસ્ત્ર 35 in ગુજરાતી બાઇબલ