Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 34:6-8 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 34:6-8 in ગુજરાતી બાઇબલ

6 આ લાચાર માણસે પોકાર કર્યો અને યહોવાહે તે સાંભળીને તેને તેના સર્વ સંકટમાંથી બચાવ્યો.
7 યહોવાહના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે અને તે તેમને સંકટમાંથી છોડાવે છે.
8 અનુભવ કરો અને જુઓ કે યહોવાહ કેટલા ઉત્તમ છે; જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.
ગીતશાસ્ત્ર 34 in ગુજરાતી બાઇબલ