Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 33:11-13 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 33:11-13 in ગુજરાતી બાઇબલ

11 યહોવાહની યોજનાઓ સદાકાળ ટકે છે, તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
12 જે પ્રજાના ઈશ્વર યહોવાહ છે અને જેઓને તેમણે પોતાના વારસાને માટે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે.
13 યહોવાહ આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યપુત્રો પર નજર રાખે છે.
ગીતશાસ્ત્ર 33 in ગુજરાતી બાઇબલ