Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 31:22-23 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 31:22-23 in ગુજરાતી બાઇબલ

22 અધીરતાથી મેં કહી દીધું હતું કે, “તમે તમારી દ્રષ્ટિ આગળથી મને દૂર કર્યો છે,” તોપણ મેં જ્યારે તમને મદદને માટે વિનંતિ કરી, ત્યારે તમે મારું સાંભળ્યું.
23 હે યહોવાહના સર્વ ભક્તો, તમે તેમના પર પ્રેમ રાખો. યહોવાહ વિશ્વાસીઓની રક્ષા કરે છે, પણ અભિમાનીને પુષ્કળ બદલો આપે છે.
ગીતશાસ્ત્ર 31 in ગુજરાતી બાઇબલ