Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 29:8-10 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 29:8-10 in ગુજરાતી બાઇબલ

8 યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે.
9 યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે; ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!”
10 યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
ગીતશાસ્ત્ર 29 in ગુજરાતી બાઇબલ