Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 27:9-10 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 27:9-10 in ગુજરાતી બાઇબલ

9 તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! તમે મારા સહાયકારી થયા છો; હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો!
10 જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે, તોપણ યહોવાહ મને સંભાળશે.
ગીતશાસ્ત્ર 27 in ગુજરાતી બાઇબલ