Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 25:13-14 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 25:13-14 in ગુજરાતી બાઇબલ

13 તેનો જીવ સુખમાં રહેશે; અને તેના વંશજો દેશનો વારસો પામશે.
14 યહોવાહનો મર્મ તેમના ભક્તોની પાસે છે અને તેઓને તે પોતાનો કરાર જણાવે છે.
ગીતશાસ્ત્ર 25 in ગુજરાતી બાઇબલ