Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 24:6-7 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 24:6-7 in ગુજરાતી બાઇબલ

6 હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી આ છે. સેલાહ
7 હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!
ગીતશાસ્ત્ર 24 in ગુજરાતી બાઇબલ