Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 24:4-6 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 24:4-6 in ગુજરાતી બાઇબલ

4 જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે.
5 તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે.
6 હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી આ છે. સેલાહ
ગીતશાસ્ત્ર 24 in ગુજરાતી બાઇબલ