Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 22:29-30 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 22:29-30 in ગુજરાતી બાઇબલ

29 પૃથ્વીના સર્વ મોટા લોકો ખાશે તથા પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.
30 તેઓના વંશજો પ્રભુ ઈશ્વરની સેવા કરશે; આવતી પેઢીની આગળ તેઓને તેનું ન્યાયીપણુ પ્રગટ કરવામાં આવશે.
ગીતશાસ્ત્ર 22 in ગુજરાતી બાઇબલ