Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 19:13-14 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 19:13-14 in ગુજરાતી બાઇબલ

13 જાણી જોઈને કરતાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; તેઓને મારા પર રાજ કરવા ન દો. એટલે હું સંપૂર્ણ થઈશ અને હું મહાપાપમાંથી બચી જઈશ.
14 હે યહોવાહ, મારા ખડક તથા મારા ઉદ્ધારનાર મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ.
ગીતશાસ્ત્ર 19 in ગુજરાતી બાઇબલ