Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 18:43-44 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 18:43-44 in ગુજરાતી બાઇબલ

43 તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. તમે મને બીજા દેશોનો અધિકારી બનાવો છો. જે લોકોને હું જાણતો નથી તેઓ મારી સેવા કરશે.
44 જ્યારે તેઓએ મારે વિષે સાંભળ્યું , ત્યારે તેઓ મારે આધીન થયા; વિદેશીઓ મારે શરણે આવ્યા.
ગીતશાસ્ત્ર 18 in ગુજરાતી બાઇબલ