Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 18:12-14 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 18:12-14 in ગુજરાતી બાઇબલ

12 તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢ વાદળ જતાં રહ્યાં, કરા તથા અગ્નિના અંગારા વરસ્યા.
13 યહોવાહે આકાશમાં ગર્જના કરી! પરાત્પરે મોટો અવાજ કાઢ્યો અને કરા તથા વીજળીના ચમકારા થયા.
14 તેમણે બાણ મારીને તેના શત્રુઓને મારી નાખ્યા; તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.
ગીતશાસ્ત્ર 18 in ગુજરાતી બાઇબલ