Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 148:10-13 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 148:10-13 in ગુજરાતી બાઇબલ

10 વન્ય જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ,
11 પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ, રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો,
12 જુવાન પુરુષો તથા જુવાન સ્ત્રીઓ, વૃદ્ધો તથા બાળકો.
13 તમે સર્વ યહોવાહની સ્તુતિ કરો, કારણ કે એકલું તેમનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે અને તેમનું ગૌરવ આકાશ તથા પૃથ્વી કરતાં મોટું છે.
ગીતશાસ્ત્ર 148 in ગુજરાતી બાઇબલ