Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 147:1-5 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 147:1-5 in ગુજરાતી બાઇબલ

1 યહોવાહની સ્તુતિ કરો, કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે.
2 યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે; તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે.
3 હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે અને તે તેઓના ઘા રુઝવે છે.
4 તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે.
5 આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે; તેમના ડહાપણની કોઈ સીમા નથી.
ગીતશાસ્ત્ર 147 in ગુજરાતી બાઇબલ