Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 145:8-11 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 145:8-11 in ગુજરાતી બાઇબલ

8 યહોવાહ દયાળુ અને કૃપાળુ છે, તે ક્રોધ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ભરપૂર છે.
9 યહોવાહ સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ નજર છે.
10 હે યહોવાહ, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો; તમારા ભક્તો તમારી સ્તુતિ કરો.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને તેઓ તમારું પરાક્રમ પ્રગટ કરશે.
ગીતશાસ્ત્ર 145 in ગુજરાતી બાઇબલ