Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 141:3-4 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 141:3-4 in ગુજરાતી બાઇબલ

3 હે યહોવાહ, મારા મુખની ચોકી કરો અને મારા હોઠનું દ્વાર સંભાળો.
4 અન્યાય કરનારાઓની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો. તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો.
ગીતશાસ્ત્ર 141 in ગુજરાતી બાઇબલ