Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 140:4-5 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 140:4-5 in ગુજરાતી બાઇબલ

4 હે યહોવાહ, દુષ્ટોના હાથમાંથી મને બચાવો; જેઓએ મને નુકસાન પહોંચાડવાની યોજના કરી છે; એવા જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
5 ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. સેલાહ
ગીતશાસ્ત્ર 140 in ગુજરાતી બાઇબલ