Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 136:23-26 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 136:23-26 in ગુજરાતી બાઇબલ

23 જેમણે અમારી નબળાઈઓમાં અમને સંભાર્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
24 અમારા શત્રુઓ પર જેમણે અમને વિજય અપાવ્યો, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
25 જે બધાં પ્રાણીઓને અન્ન આપે છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
26 આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
ગીતશાસ્ત્ર 136 in ગુજરાતી બાઇબલ