Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 136:16-17 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 136:16-17 in ગુજરાતી બાઇબલ

16 જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
17 જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો. કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
ગીતશાસ્ત્ર 136 in ગુજરાતી બાઇબલ