Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 132:9-10 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 132:9-10 in ગુજરાતી બાઇબલ

9 તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો.
10 તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો.
ગીતશાસ્ત્ર 132 in ગુજરાતી બાઇબલ