Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 132:11-13 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 132:11-13 in ગુજરાતી બાઇબલ

11 યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; “હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ.
12 જો તારા પુત્રો મારો કરાર અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે; તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે.”
13 હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે.
ગીતશાસ્ત્ર 132 in ગુજરાતી બાઇબલ