Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 125:2-4 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 125:2-4 in ગુજરાતી બાઇબલ

2 જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.
3 દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ. નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.
4 હે યહોવાહ, જેઓ સારા છે અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો.
ગીતશાસ્ત્ર 125 in ગુજરાતી બાઇબલ