Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 121:3-7 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 121:3-7 in ગુજરાતી બાઇબલ

3 તે તારા પગને ડગવા દેશે નહિ; જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ.
4 જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.
5 યહોવાહ તારા રક્ષક છે; યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.
6 દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને નુકસાન પહોંચાડશે નહિ.
7 સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.
ગીતશાસ્ત્ર 121 in ગુજરાતી બાઇબલ