Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 121:2-6 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 121:2-6 in ગુજરાતી બાઇબલ

2 જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.
3 તે તારા પગને ડગવા દેશે નહિ; જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ.
4 જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.
5 યહોવાહ તારા રક્ષક છે; યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.
6 દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને નુકસાન પહોંચાડશે નહિ.
ગીતશાસ્ત્ર 121 in ગુજરાતી બાઇબલ