Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 119:96-98 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 119:96-98 in ગુજરાતી બાઇબલ

96 મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પણ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.
97 મેમ. તમારા નિયમો પર હું કેટલો બધો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણ કે તમારી આજ્ઞાઓ મારી પાસે સર્વદા છે.
ગીતશાસ્ત્ર 119 in ગુજરાતી બાઇબલ