Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 119:89-91 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 119:89-91 in ગુજરાતી બાઇબલ

89 લામેદ. હે યહોવાહ, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
90 તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ પૃથ્વી સ્થાપી છે અને તે નીભી રહે છે.
91 તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે; કેમ કે તે સર્વ તમારા સેવકો છે.
ગીતશાસ્ત્ર 119 in ગુજરાતી બાઇબલ