Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 119:67-70 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 119:67-70 in ગુજરાતી બાઇબલ

67 દુઃખી થયા અગાઉ હું આડે રસ્તે ગયો હતો, પણ હવે હું તમારાં વચન પાળું છું.
68 તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; મને તમારા વિધિઓ શીખવો.
69 ઘમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, પણ હું તમારા નિયમો મારા ખરા હૃદયથી પાળીશ.
70 તેઓના હૃદયો જડ છે, પણ હું તો તમારા નિયમમાં આનંદ પામું છું.
ગીતશાસ્ત્ર 119 in ગુજરાતી બાઇબલ