Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 119:56-59 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 119:56-59 in ગુજરાતી બાઇબલ

56 આ મારું આચરણ છે કેમ કે મેં તમારાં સાક્ષ્યોનું અનુસરણ કર્યું છે.
57 ખેથ. હે યહોવાહ તમે મારો વારસો છો; હું તમારાં વચનો પાળીશ એમ મેં કહ્યું છે.
58 મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માગણી કરી છે; તમારા વચન પ્રમાણે, તમે મારા ઉપર દયા કરો.
59 મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.
ગીતશાસ્ત્ર 119 in ગુજરાતી બાઇબલ