Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 119:50-52 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 119:50-52 in ગુજરાતી બાઇબલ

50 મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે: તમારા વચને મને જિવાડ્યો છે.
51 અભિમાની લોકો મારી મજાક કરે છે, પણ હું તમારા નિયમમાંથી પાછો વળ્યો નથી.
52 હે યહોવાહ, પુરાતન કાળથી તમારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં છે અને મને દિલાસો મળ્યો છે.
ગીતશાસ્ત્ર 119 in ગુજરાતી બાઇબલ