Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 119:42-45 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 119:42-45 in ગુજરાતી બાઇબલ

42 તેથી હું મારું અપમાન કરનારને જવાબ આપી શકું, કેમ કે હું તમારાં વચનનો ભરોસો કરું છું.
43 મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો, કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું.
44 હું સદા સર્વદા તમારા નિયમોનું અવલોકન કરીશ.
45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી હું નિરાંતે જીવીશ.
ગીતશાસ્ત્ર 119 in ગુજરાતી બાઇબલ