Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 119:171-174 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 119:171-174 in ગુજરાતી બાઇબલ

171 મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, કારણ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો.
172 મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો, કારણ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે.
173 મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ, કારણ કે મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યું છે.
174 હે યહોવાહ, હું તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે અભિલાષી છું અને તમારો નિયમ એ જ મારો આનંદ છે.
ગીતશાસ્ત્ર 119 in ગુજરાતી બાઇબલ