Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 119:156-157 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 119:156-157 in ગુજરાતી બાઇબલ

156 હે યહોવાહ, તમારી કરુણા મહાન છે; તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
157 મને સતાવનારા અને મારા શત્રુઓ ઘણા છે, પણ હું તમારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
ગીતશાસ્ત્ર 119 in ગુજરાતી બાઇબલ