Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 119:133-134 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 119:133-134 in ગુજરાતી બાઇબલ

133 તમારા વચન પ્રમાણે મને ચલાવો; કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો.
134 જુલમી માણસોથી મને બચાવો, કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું.
ગીતશાસ્ત્ર 119 in ગુજરાતી બાઇબલ