Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 119:131-132 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 119:131-132 in ગુજરાતી બાઇબલ

131 હું મારું મુખ ઉઘાડીને તલપી રહ્યો છું, કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો.
132 જેમ તમે તમારા નામ પર પ્રેમ રાખનારાઓની સાથે વર્તો છો, તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો.
ગીતશાસ્ત્ર 119 in ગુજરાતી બાઇબલ